મુશ્કેલી / કોરોના સંકટમાં ક્રૂડ ઓઈલ જે રીતે તળિયે છે તેનાથી અમેરિકામાં જુઓ કેવી હાલત ખરાબ થઈ

Crude oil plunges below zero for first time in unprecedented america

કોરોના વાયરસના સંકટ વચ્ચે માંગ ઘટવાના કારણે ક્રૂડ ઓઇલની કીંમત સોમવારના રોજ જીરો ડોલર/બેરલથી પણ નીચે ચાલી ગઇ છે. કોરોના વાયરસના કારણે આર્થિક ગતિવિધીઓ રોકાઇ જતાં અમેરિકાની એનર્જી કંપનીઓની પાસે કાચા તેલના કુવા ભરવા માટે હવે જગ્યા રહી નથી. આમ હવે જ્યારે ક્રૂડ ઓઇલ રાખવાની જગ્યા ન હોવાના કારણે કોઇપણ ક્રૂડ કોન્ટ્રાક્ટર ડિલિવરી લેવા ઇચ્છતો નથી. જેને લઇને ક્રૂડ ઓઇલની કિંમત ઝીરો ડોલર કરતા નીચે આવી ગઇ.

બ્રેકિંગ ન્યૂઝ