ભાવ વધારો / લૉકડાઉન હળવું થતાં જ પેટ્રોલના ભાવ ચૂપકેથી આટલા વધી ગયા કે તમને ખબર પણ નહી હોય

crude oil petrol diesel price today delhi mumbai rate list

કોરોના સંકટમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં પેટ્રોલના ભાવમાં 3.90 રૂપિયાનો વધારો થયો છે. આગામી કેટલાક દિવસોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધુ વધારો થઈ શકે છે, કારણ કે ઓઇલ કંપનીઓ તેમના નુકસાનને પહોંચી વળવાનો પ્રયાસ કરશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x