અસર / વૈશ્વિક બજારોમાં આ ભાવ ઘટ્યાં છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યાં છે, જાણો કેટલે પહોંચ્યો

crude oil fell to one year low due to heavy downfall

ક્રૂડ ઓઇલની કિંમતોમાં શુક્રવારે પણ સતત છઠ્ઠા દિવસે પણ ઘટાડો થયો છે. એક વર્ષના સૌથી નીચા સ્તરે ક્રુડ ઓઇલનો ભાવ પહોચ્યો છે. ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસની અસરના કારણે 46 દેશમાં ક્રૂડ ઓઇલની માગમાં ઘટાડો થતાં કિંમત ઘટી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ