કોરોના / ક્રૂડ 21 વર્ષના સૌથી નીચા ભાવે છતાં 27 દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવ ઠેરના ઠેર

Crude hits 21 year lowest price while petrol diesel prices in the country remain unchanged

આંતરરાષ્ટ્રીય બજારમાં USA ક્રૂડ પ્રતિ બેરલ 15 ડોલરના ભાવે પહોંચ્યું છે. આ દ્રષ્ટિકોણથી રૂપિયાના સંદર્ભમાં 1 લિટર ક્રૂડની કિંમત 7 થી 8 રૂપિયાની વચ્ચે ગણાય છે. આ ભાવ અમેરિકન ક્રૂડનું 21 વર્ષનું સૌથી નીચું સ્તર છે. ક્રૂડમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે 27 દિવસથી દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ