નેતાઓની સુરક્ષા / અમિત શાહ, સોનિયા-રાહુલ ગાંધીની સુરક્ષા હવે દેશની દીકરીઓને હવાલે, તૈયાર કરાઈ મહિલા કમાન્ડોની ઘાતક ટીમ

CRPF Women Commandos To Provide Security To Amit Shah, Sonia Gandhi, Others

કેન્દ્ર સરકારે મહિલા કમાન્ડોની ટીમ તૈયાર કરી છે જે અમિત શાહ, સોનિયા-રાહુલ ગાંધી તથા પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને સુરક્ષા પૂરી પાડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ