વાયરલ / VIDEO: કાશ્મીરમાં શહીદ થયો ભાઈ તો આર્મીના સાથીઓએ કરાવ્યા બહેનના લગ્ન, વીડિયો જોઈ થઈ જશો ઈમોશનલ 

CRPF soldier's reached at martyr shailendra's sister wedding

સિપાહી શૈલેન્દ્ર પ્રતાપ સિંહે 5 ઓક્ટોબર 2020 ના રોજ કાશ્મીરના પુલવામા જિલ્લાના લેથપુરા ખાતે આતંકવાદીઓ સામે કમાન સંભાળતી વખતે દેશ માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ