વીરગાથા / 'પહેલા ટાસ્ક, સારવાર તો પછી થઇ જશે' છાતી પર ગોળી વાગી છતાં જવાને જે સાહસ કર્યું તે જાણીને રૂવાંડા ઉભા થઇ જશે

CRPF officer kills terrorist in Srinagar encounter after being shot twice

જમ્મૂ કાશ્મીરમાં ભારતના કેટલાય વીર સપૂત આતંકવાદીઓથી ભારતની રક્ષા કરી રહ્યા છે એવામાં હાલમાં જ અથડામણમાં ભારતના જાંબાઝ સૈનિકે જે સાહસ બતાવ્યું તે જાણીને દરેક ભારતીય ગર્વ અનુભવી રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ