બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / મણિપુરમાં CRPF જવાને બે સાથીઓની હત્યા કરીને ગોળીથી પોતાની જાતને ઉડાવી, 8 ઘાયલ

દુર્ઘટના / મણિપુરમાં CRPF જવાને બે સાથીઓની હત્યા કરીને ગોળીથી પોતાની જાતને ઉડાવી, 8 ઘાયલ

Last Updated: 10:31 PM, 13 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માહિતી અનુસાર, એક જવાને આડેધડ ગોળીઓ મારીને પોતાના બે સાથીઓની હત્યા કરી દીધી અને પછી પોતાને પણ ગોળી મારી લીધી. આ ઘટનામાં 8 અન્ય જવાન પણ ઘાયલ થાય છે. સૂત્રો અનુસાર, આ ઘટના રાત્રે 8:20 વાગે  ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના લામ્ફેલના CRPF કેમ્પમાં બની.

મણિપુરના ઇમ્ફાલમાં CRPFના એક જવાને પોતાના બે સાથીઓની હત્યા કરીને પોતાને ગોળી મારી લીધી. આ સનસનાટીભરી ઘટના ગુરુવારે રાત્રે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના એક કેમ્પમાં બની હતી.

માહિતી અનુસાર, એક જવાને આડેધડ ગોળીઓ મારીને પોતાના બે સાથીઓની હત્યા કરી દીધી અને પછી પોતાને પણ ગોળી મારી લીધી. આ ઘટનામાં 8 અન્ય જવાન પણ ઘાયલ થાય છે. સૂત્રો અનુસાર, આ ઘટના રાત્રે 8:20 વાગે  ઇમ્ફાલ પશ્ચિમ જીલલના લામ્ફેલના CRPF કેમ્પમાં બની.  

આરોપી જવાન સંજય કુમાર, 120 મી બટાલિયનનો હવાલદાર હતો. તેને પોતાની સર્વિસ દરમિયાન રાઇફલથી ગોળીબારી શરૂ કરી દીધી. તેને પહેલા એક કોન્સ્ટેબલ અને એક સબ-ઇન્સ્પેકટરને ટાર્ગેટ બનાવ્યા,  જેમાં બંનેની મોકા પર જ મોત થઈ ગયું. આ બાદ એ પોતાને ગોળી મારી લીધી.

આઠ જવાન ઘાયલ, હોસ્પિટલમાં ભરતી

આ હુમલામાં કુલ આઠ અન્ય જવાન પણ ઘાયલ થાય છે. તમામ ઘાયલ જવાનોને તરત ઇમ્ફાલ સ્થિત રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (RIMS)માં ભરતી કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. અત્યારે આ ગોળીબારીના કારણની કોઈ ખબર નથી પડી શકી. CRPFના અધિકારીઓએ કહ્યું કે ઘટનાની તપાસ ચાલુ છે અને જલ્દી જ કારણોનો ખુલાસો કરવામાં આવશે.

વધુ વાંચો : VIDEO : ' મામા મારી પદમાને કેજો' ગીત વાયરલ! જીવંત થઈ માંગડાવાળા-પદમાની અમર પ્રેમકથા, ભાણવડનો ચમત્કારિક'ભૂતવડ'

અધિકારીઓ અનુસાર, આ મામલામાં શું કારણ હતું, આ તપાસ પૂરી થયા બાદ સ્પષ્ટ થશે.  CRPFના વરિષ્ઠ અધિકારીઓ કેમ્પમાં પહોંચી ગયા છે અને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. જવાનોના માનસિક સ્વાસ્થ્યને સુધારવા અને કાર્યસ્થળ પર તણાવ ઘટાડવાના પગલાં પર પણ વિચાર કરી શકાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Manipur camp incident Manipur CRPF
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ