એટેક / જમ્મૂ-કાશ્મીરના બિજબેહરામાં CRPFની ટુકડી પર આતંકવાદી હુમલો, જવાન શહીદ, એક બાળકનું મૃત્યું

CRPF jawan, child killed in terrorist attack in Anantnag

દક્ષિણ કાશ્મીરના બિજબેહરા વિસ્તારમા શુક્રવારે આતંકીઓએ સુરક્ષાબળોની ટુકડી પર હુમલો કર્યો છે. જેમાં એક કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાન શહીદ થયા છે. આ આતંકી હુમલામાં એક બાળકનું મોત પણ નિપજ્યું છે. આતંકીઓએ સુરક્ષાદળોને નિશાન બનાવી સતત ફાયરિંગ કર્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ