આ છે સાચો માનવધર્મઃ શ્રીનગરમાં જોવા મળ્યું માનવતાનું ઉત્તમ ઉદાહરણ | CRPF Havaldar Iqbal Singh feeds paralytic child in Srinagar

વાયરલ / આ છે સાચો માનવધર્મઃ શ્રીનગરમાં જોવા મળ્યું માનવતાનું ઉત્તમ ઉદાહરણ 

CRPF Havaldar Iqbal Singh feeds paralytic child in Srinagar

આપણા વીર જવાનો મા ભોમની રક્ષા માટે તો હંમેશ તત્પર છે જ પરંતુ સમય આવ્યે કોઈ ભૂખ્યાની આતરડી ઠારવા માટે પણ હંમેશ તૈયાર રહે છે. એક આપાણા જવાનનો દરિયાદિલી ભર્યો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ શેર થઈ રહ્યો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ