વાયરલ / CRPFના કોન્સ્ટેબલ ખુશ્બુ ચૌહાણનો વીડિયો થયો Viral, રૂંવાડા ઊભા કરી દેશે આ જોશીલું ભાષણ

CRPF Constable Khushbu chauhan Video viral

CRPFમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનારા ખુશ્બુ ચૌહાણનો વીડિયો ગુરુવારે સોશ્યિલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જાણી લો કયા કારણોસર હિટ થયું તેમનું ભાષણ.

બ્રેકિંગ ન્યૂઝ