Viral video / ક્રિકેટર હાર્દિક પંડ્યાના ફૂડ પર કાગડાઓએ કર્યો એટેક, ઑલરાઉન્ડરે બનાવ્યો વીડિયો

Crows attack cricketer Hardik Pandya's food

સોશ્યલ મિડીયા પર ઘણા બધા વીડિયો આવે છે જેમાં ઘણા ખરા વીડિયો પશુ પંખી સાથે જોડાયેલા હોય છે. હાલમાં જ ક્રિકેટર હાર્દિક પંડ્યાએ કાગડાઓનો વીડિયો શૅર કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ