Video / જૂનાગઢમાં દાતાર રોડ પર લોકોની ભીડ, શાકમાર્કેટમાં જાહેરનામાનો સરેઆમ ભંગ

જૂનાગઢમાં દાંતર રોડ પર લોકોની ભીડ જામી છે. લોકો ખુલ્લેઆમ શાકભાજી લેવા નીકળી પડ્યા છે. શાક માર્કેટમાં સરજાહેર જાહેરનામાનો ભંગ થઈ રહ્યો છે. શાક લેવા મોટી સંખ્યામાં લોકો થયા એક્ઠા થયા છે. લોકોમાં ન કોરોનાનો ભય દેખાઈ રહ્યો છે ન તો લોકડાઉનની કોઈ અસર. હાલ ગુજરાતમાં કોરોનાવાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યારે આ લોકો બજારમાં જાણે લોકડાઉન ખુલી ગયું હોય તેમ ફરી રહ્યા છે. ગુજરાતમાં આજે કોરોનાના 105 કેસ થઈ ચુક્યા છે અને 10 લોકોના મોત થઈ ચુક્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ