Video / સુરેન્દ્રનગરના વઢવાણ APMC પાસે જામી લોકોની ભીડ, સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા

સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે APMC પાસે માર્કેટિંગ યાર્ડમાં લોકોની ભીડ જામતાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડેલા જોવા મળ્યાં. હોમગાર્ડના જવાન હાજર હોવા છતાં શાકભાજીની હરાજીમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થયેલી જોવા મળી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ