ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

કોવિડ 19 / દેશમાં કોરોના કાબૂમાં આવી રહ્યો છે ત્યારે આ સ્થળે ઉમટી પડશે લાખો શ્રદ્ધાળુઓની ભીડ

Crowds of millions of devotees will flock to this place as Korona is coming under control in the country

પ્રધાનમંત્રી મોદીની જાહેરાત પ્રમાણે દેશભરમાં ઉત્તરાયણ પછી 16મી જાન્યુઆરીથી રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ જાશે, આ પહેલા તબક્કાના રસીકરણ અભિયાનમાં ફ્રંટલાઈન વર્કસ અને હેલ્થ વર્કસને સૌથી પહેલા રસી આપવામાં આવશે. પહેલા તબક્કામાં 3 કરોડ હેલ્થ અને ફ્રન્ટલાઇન વર્કસ સામેલ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ