મહિલાનો દાવો / કાગડો પાછળ પડી ગયો છે, નહાવા જાવ કે બહાર ફરવા જાવ બધે આવી જાય છે, યુવતીએ કરી અજીબ ફરિયાદ

crow staring woman while she bathing in home lady baths in hot tub

એક મહિલાએ તેની ગજબ સમસ્યા શેર કરી છે. 34 વર્ષીય સોફી જોન્સે દાવો કર્યો છે કે એક કાગડો તેને ન્હાતી વખતે જોતો હોય છે. સોફી જ્યારે પણ તે તેના ઘરમાં હોટ ટબમાં ન્હાવા માટે જાય છે ત્યાં કાગડો પહોંચી જાય છે અને તેને જોવા લાગે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ