રાજ્યસભા ચૂંટણી / રાજસ્થાનમાં ક્રોસ વોટિંગ: BJPને લાગ્યો મોટો ઝટકો, ભાજપના ધારાસભ્યએ આપ્યો કોંગ્રેસને વોટ

cross voting in rajasthan rajya sabha election

રાજસ્થાન રાજ્યસભા ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ધૌલપુર વિધાનસભાથી ભાજપના ધારાસભ્ય શોભારામી કુશવાહાએ ક્રોસ વોટિંગ કરી દીધું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ