સંસદ / લોકસભામાં પરબત પટેલે કહ્યું- વીમા કંપનીઓએ ગુજરાતના ખેડૂતો સાથે ગરબડ કરી, કોઇએ ફોન ન ઉઠાવ્યા

Crop insurance companies irresponsibility issue Lok Sabha Banaskantha MP parbat patel

ખેડૂતો માટે રાહત પેકેજની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનને લઇને રાજ્ય સરકારે 700 કરોડના પેકેજની જાહેરાત કરી છે. પરંતુ પાકવીમા કંપનીઓ પ્રધાનમંત્રી પાકવીમા યોજનાની જોગવાઈઓનું સરેઆમ ઉલ્લંઘન કરી રહી છે. ત્યારે પાક વીમા કંપનીઓનો મુદ્દો બનાસકાંઠાના સાંસદે લોકસભામાં ઉઠાવ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ