Saturday, August 17, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

જૂનાગઢ / ભારે વરસાદના કારણે દામોદર કુંડમાં આવ્યો મહાકાય મગર

જૂનાગઢના દામોદર કુંડ નજીકના કુંડમાં મગર ઘુસી ગયો હતો. વનવિભાગના કર્મચારીઓએ મગરનું રેસ્ક્યૂ કર્યુ હતું. ભારે જહેમત બાદ મગરને કુંડમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન કુંડને ખાલી કરવામાં આવ્યો હતો.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ