VIRAL / Shocking: 2 મિત્રો સ્નાન કરતા હતા અને અચાનક મગરે કરી દીધો હુમલો અને પછી...

crocodile attacked on man viral video

ભોપાલમાં રહેતા બે મિત્રોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ બંને મિત્રોનું નામ અમિત અને ગજેન્દ્ર છે. તે બંને કલિયાસોત ડેમમાં સ્નાન કરવા ગયા હતા. આવામાં ન્હાતી વખતે અમિત પર મગરે હુમલો કરી દીધો હતો.

બ્રેકિંગ ન્યૂઝ