નિવેદન / ભાજપના સાથી પક્ષે જ કરી આકરી ટીકા, આ મામલે કહ્યું "યોગી સરકારે ડૂબી મરવું જોઈએ"

Criticized by BJP's allies, the case said

બિહાર વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે આ ધાંધલ ધમાલની વચ્ચે હાથરસની દલિત યુવતી સાથે દુષ્કર્મના કેસમાં ભાજપના સાથી JDU એ જ યોગી સરકાર સામે મોરચો ખોલી નાખ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ