સ્પોર્ટસ / VIDEO: ચાલુ મેચે સ્ટાર ખેલાડીએ ગુમાવ્યો પિત્તો, સામેની ટીમના પ્લેયરને ચોડી દીધો લાફો

cristiano ronaldo slaps ireland defender in fifa world cup qualifier match see video qyuoiy

ફીફા વિશ્વ કપ ક્વોલીફાયર મેચમાં પેનલ્ટી લેવા પહેલા જ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આયરલેન્ડના ડીફેન્ડરને થપ્પડ મારી. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ