મંદી / આર્થિક સુસ્તી અંદાજ કરતા વધારે ગંભીર, GDP ગ્રોથ પર CRISIL નો રિપોર્ટ ચેતવણી સમાન

CRISIL cuts GDP growth to 6.3 percentage in fiscal 2020

દેશમાં આર્થિક મંદીની અટકળો કરતા વધુ ગંભીર છે. આ દાવો રેટિંગ એજન્સી ક્રિસિલ દ્વારા કરવામાં આવ્યો છે. આ સાથે જ રેટિંગ એજન્સીએ ભારતનો જીડીપી ગ્રોથનું અનુમાન પણ ઘટાડી દીધુ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x