વાસ્તવિકતા / હાઈવે પર તમારું વાહન પોલીસ જ ચેક કરી રહી છે ને? સુરત પુણા પોલીસની ગુનાહિત બેદરકારી, હવે જવાબ આપવાના પણ ફાંફાં

 Criminal negligence of Surat Puna Police, Private men appeared checking the vehicle

સુરત પુણા પોલીસ પોતાની ફરજનું કામ કેમ બીજા પાસે કરાવડાવે છે? શું આ એ છ શખ્સો જે વહીવટ કરી પોતે પણ કટકી કરે છે અને પોલીસના ખિસ્સા પણ ગરમ કરે છે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ