રિપોર્ટ / આ ચૂંટણીમાં મહિલા ઉમેદવારોમાં સૌથી ધનિક હેમા માલિની, જાણો કેટલી સંપત્તિ

criminal cases registered on 15 percent female candidates in lok sabha election 2019

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ની એક રિપોર્ટ મુજબ 2019માં લોકસભાની ચૂંટણી લડી રહેલા 716 મહિલા ઉમેદવારોમાંથી 100 એટલે કે 15 ટકા સામે ક્રિમિનલ  કેસ નોંધાયેલા છે. તેમા 78 (11 ટકા) એ કહ્યું કે તેમની વિરુદ્ધ ગંભીર ગૂના મામલે કેસ નોંધાયેલા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ