રાજનીતિ / રાજ્યસભાના ચૂંટાયેલા 62 સાંસદોમાં મણિપુરના રાજાની સંપત્તિ સૌથી ઓછી જ્યારે આ સાંસદની 2577 કરોડ

Criminal cases on 44% of the 62 new members of Rajya Sabha

રાજ્યસભાના ચૂંટાયેલા સાંસદોનું ADR દ્વારા વિશ્લેષણ કરાયું છે. જેમાં નવા ચૂંટાયેલા 62 સાંસદોમાંથી 16 સાંસદો ગુનાહિત ઇતિહાસ ધરાવતા છે. જેમાં 11 સાંસદ હત્યા અને રેપ જેવા ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ