બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / crime what was the bhadras incident of kanpur articleshow

ક્રાઈમ / રેપ બાદ મર્ડર પછી ખાયું માસૂમનું કાળજું, નિસંતાન દંપતિનો કાંડ જાણીને ફફડી જશો

Last Updated: 11:07 PM, 16 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

crime News: છોકરીના પરિવારના કાકા પરશુરામ અને તેની પત્નીએ પોતાના બાળકોની ખુશી માટે તાંત્રિકોની સલાહને અનુસરીને બાળકીની હત્યા કરાવી હતી

  • કાકાએ તાંત્રિકોની સલાહને અનુસરીને બાળકીની હત્યા કરાવી 
  • છોકરીના કાકાએ છોકરીનું કાળજું ખાઈ લીધું હતું
  • કોર્ટમાં અપીલ કરી કે ગુનેગારોને મૃત્યુદંડની સજા કરાઈ


14 નવેમ્બર 2020ના રોજ કાનપુરના ઘાટમપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ભદ્રાસ ગામમાં એક ઘટના બની હતી. જે સાંભળીને ભલ ભલા કંપી જાય છે. માનવતાને શર્મસાર કરતી આ ઘટના પર સીએમ યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને જોરદાર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમજ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. તે દિવાળીનો દિવસ હતો. માસુમ બાળકી ગામની દુકાને ફટાકડા ખરીદવા ગઈ હતી. જે ત્યાંથી ગુમ થઈ ગઈ હતી અને બીજા દિવસે તેનો મૃતદેહ ખેતરમાં વિકૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન જે વાત બહાર આવી તેનાથી ખળભળાટ મચી ગયો છે.

Tag | VTV Gujarati

કાકા અને કાકીએ ગુનો આચર્યો હતો
છોકરીના પરિવારના કાકા પરશુરામ અને તેની પત્નીએ પોતાના બાળકોની ખુશી માટે તાંત્રિકોની સલાહને અનુસરીને બાળકીની હત્યા કરાવી હતી. છોકરીના કાકાએ છોકરીનું કાળજું ખાધું હતું. કારણ કે તાંત્રિકે તેમને કહ્યું હતું કે જો તે છોકરીનું હૃદય ખાશે તો તમને સંતાન પ્રાપ્ત થશે.

રિઝવીની કોર્ટમાં કેસની સુનાવણી
કાનપુર દેહાતના POCSO એક્ટ વોકર શમીમ રિઝવીની કોર્ટમાં કેસની સુનાવણી ચાલી રહી છે. ADGC પ્રદીપ પાંડેએ કહ્યું કે, આ કેસમાં ગુનેગાર સાબિત થયો છે. ચાર લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા છે. કોર્ટમાં અપીલ કરી કે ગુનેગારોને મૃત્યુદંડની સજા કરવામાં આવશે.

લિવર, ફેફસાં,હર્દય કાઢવામાં આવ્યા હતા
આ ઘટનાની વિકરાળતા પરથી જાણી શકાય છે. તેના પ્રાઇવેટ પાર્ટને ખરાબ રીતે નુકસાન પહોંચાડ્યું હતું. જે સ્પષ્ટપણે દર્શાવે છે કે તેની સાથે ક્રૂરતાની કેટલી હદ વટાવી દેવામાં આવી હશે. જેનું લીવર, ફેફસા અને હર્દય ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.  
 

સંકળાયેલા મુદ્દાઓ

Crime News POCSO એક્ટ kanpur articleshow ગુનેગારો બેફામ તાંત્રિકોની સલાહ crime News
Dinesh Chaudhary
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ