ક્રાઈમ / ગુજરાતમાં ક્રાઇમ રેટ વધ્યો! એક જ દિવસમાં 3 હત્યાના બનાવ સામે આવતા મચ્યો હડકંપ 

Crime rate rises in Gujarat! In the same day, 3 murders were reported

ગુજરાતમાં ક્રાઇમ રેટ વધતા જોવા મળી રહ્યો છે, આજે રાજ્યમાં એક દિવસમાં 3 હત્યાના બનાવ સામે આવ્યા છે જ્યારે એક આપઘાતનો કેસ સામે આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ