સકંજો / વલસાડમાં સ્પાની આડમાં ધમધમતા કુટણખાના પર પોલીસના દરોડા, જાણો કોણ-કોણ ઝડપાયું

Crime Police Raid in sai leela mall valsad

રાજ્યના છેવાડે આવેલ વલસાડ શહેરનું એક મોલ ભારે બદનામ છે. આ મોલમાં મોટા મોટા શો રૂમ આવેલા છે. જોકે આ મોલ માં મોંઘી ચીજ વસ્તુઓની સાથે સાથે યુવતીઓના જીસ્મ ફરોશી નો ધંધો પણ ફૂલ્યો છે. મસાજની આડમાં  સ્પાના સંચાલકો ગ્રાહકોની રાતો રંગીન થતી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ