દુઃખદ / આ ટીવી એક્ટ્રેસે 25 વર્ષની ઉંમરમાં ગળે ફાંસો ખાઈને કરી લીધી આત્મહત્યા

Crime Patrol actress Preksha Mehta commits suicide in Indore

પોપ્યુલર સીરિયલ ક્રાઈમ પેટ્રોલની એક્ટ્રેસ પ્રેક્ષા મહેતાએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. તે સોની ટીવી અને કલર્સ જેવી મોટી ચેનલ્સના ઘણાં પ્રોગ્રામમાં કામ કરી ચૂકી હતી. મરતાં પહેલાં તેનું છેલ્લું ઈન્સ્ટાગ્રામ સ્ટેટ્સ હતું, 'સૌથી ખરાબ હોય છે સપનાઓનું મરી જવું'.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ