શરમજનક / દિવાળીના તહેવારોમાં 10 શકુની ઝડપાયા, વાપીના કુંતા ગામે જુગારધામ પર દરોડા

crime news in Vapi 10 gambler caught gujarat police

દિવાળીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. લોકો એકબીજાને દિવાળીની શુભેચ્છા પાઠવી રહ્યા છે. તો બીજી બાજુ કેટલાક જુગારના શોખીનો તહેવારોમાં પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં દિવાળીના તહેવારોમાં પણ વ્યસ્ત રહેતા હોય છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ