ક્રાઇમ / Crime: ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અમદાવાદના લેબર કોન્ટ્રાક્ટરને લૂંટી લેવાયો

Crime News gujarat today

અમદાવાદમાં આજે 2 મોટી ક્રાઇમની ઘટનાઓ પ્રકાશમાં આવી છે, જોમાં ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી લેબર કોન્ટ્રાક્ટર પાસેથી ૬૬ હજાર પડાવી લેવામાં આવ્યા હતા તો નકલી પોલીસની પણ પોલીસે ધરપકડ કરી હતી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ