ક્રાઇમ / ‘ઊંચા અવાજે વાત કેમ કરે છે’ કહી પત્ની સાથે પતિએ જે કર્યું તે જાણીને સ્તબ્ધ થઈ જશો

Crime News gujarat ahmedabad today

અમદાવાદમાં આજે 3 મહત્વની ક્રાઈમની ઘટના બની હતી. જેમાં પતિએ પત્ની તેમજ બે બાળકોને માર મારીને કાઢી મુક્યા હતા તો પાડોશીએ મહિલાને ફટકારી હોવાની ઘટના પણ પ્રકાશમાં આવી હતી.

બ્રેકિંગ ન્યૂઝ