ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

લૂંટકેસ / દાહોદમાં આંખમાં મરચું નાંખીને લૂંટ મામલે ફિલ્મી વળાંક આવ્યો, જાણો શું છે હકીકત

 Crime News Dahod chilli powder in eyes and loot case

દાહોદ શહેરમાં પંડ્યા ફાર્મ પાસે આંખમાં મરચુ નાખીને શ્રીરામ બેંકના એજન્ટ પાસેથી ધોળે દિવસે 1.96 લાખ રૂપિયાની લુંટની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. લુંટ થઇ જ ન હતી બલકે ફરિયાદ નોંધાવનાર યુવકે જ પોતાના મિત્ર સાથે મળીને આ તરકટ રચ્યુ હોવાનું ખુલતા ખળભળાટ મચી ગયો હતો. રૂપિયા અંગત કામો વાપરી નાખ્યા હોવાથી આ ષડયંત્ર રચ્યુ હતું. પોલીસે 62 હજાર રૂપિયા સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ