Crime News / `પતિ-પત્ની અને વો' - CA પતિએ મંદિર લઈ જવાને બહાને પત્નીનું કાસળ કાઢી નાંખ્યું

crime News banaskantha CA husband killed wife

બનાસકાંઠાના ડીસામાં જાણીતા CAએ ઇન્સ્યોરન્સ ના પૈસા મેળવવા અને પ્રેમિકાને પામવામાં નડતર રૂપ બેનીલી પોતાની પત્નીની હત્યા કરી અકસ્માત ખપાવી દીધી હોવાની ઘટના સામે આવી છે. ભીલડી પોલીસે કોલ ડિટેલ ના આધારે આ સમગ્ર કાવતરા નો ભેદ ઉકેલી હત્યારા પતિ ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. 

બ્રેકિંગ ન્યૂઝ