અંડરવર્લ્ડ / અંડરવર્લ્ડનો ડૉન રવિ પૂજારીને લઈ ક્રાઈમબ્રાન્ચની ટીમ અમદાવાદ પહોંચી, જાણો ગુજરાતમાં પૂજારી વિરુદ્ધ કેટલા કેસ

crime branch team reached Ahmedabad with Don Ravi Pujari

અમદાવાદ ક્રાઈમબ્રાંચે રવિ પૂજારીની કસ્ડટી લીધી, બોરસદ ખંડણી કેસમાં રવિ પૂજારીની કસ્ટડી મેળવવામાં આવી છે, રવિ પૂજારીને 21 જાન્યુઆરી 2019માં પશ્ચિમ આફ્રિકાથી ઝડપાયો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ