દુષ્કર્મ-આપઘાત કેસ / વડોદરાની યુવતીનો પીછો કરતા યુવકને સુરતની ઝૂપડપટ્ટીમાંથી અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે ઉઠાવ્યો

Crime branch picks up the man from Surat's slums chasing Vadodara girl

નવસારીની વિદ્યાર્થિની પર વડોદરામાં ગેંગરેપ બાદ વલસાડમાં આપઘાતના કેસમાં પોલીસે બે શકમંદની અટકાયત કરી છે જેમાં બે શકમંદો પૈકી એક રિક્ષાચાલક પકડાયો છે, તે યુવતીનો મિત્ર હોવાનું જાણવા મળ્યું છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ