કાર્યવાહી / ભરૂચના હાઇવે પર કન્ટેનર ખોલતાં અંદર પડેલી વસ્તુ જોઇ ક્રાઇમ બ્રાંચ ચોંકી ગઇ, બે લોકોની કરી ધરપકડ

crime branch maharashtra two pepole arrested with Container

ભરૂચના નેશનલ હાઈવે પરથી ગુટખા ભરેલું કન્ટેનર ઝડપાયું છે. નેશનલ હાઈવે નજીક આવેલી નબીપુરથી તમાકુ ભરેલુ કન્ટેનર ઝડપાયું છે. ક્રાઈમબ્રાંચે કન્ટેનરની સાથે મહારાષ્ટ્રના 2 લોકોને ઝડપી પાડયાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ