અમદાવાદ / વૃષ્ટિ અને શિવમ મામલાનો સુખદ અંત આવ્યોઃ ક્રાઇમ બ્રાન્ચ

વૃષ્ટિ-શિવમને લઈને ક્રાઇમ બ્રાન્ચે પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું કે બંને પોતાની રીતે બહાર ગયા હતા. ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું કે બંનેની કોઈ પણ ગુનાહિત પ્રવૃતિમાં સંડોવણી નથી અને બંને સાથે કોઈ પણ ગુનાહિત કૃત્યો થયા નથી. કુલ્લુમાં વૃષ્ટિ અને શિવમ ગુજરાન ચલાવવા માટે પેઇન્ટિંગ બનાવીને વેચતા હતા. આ કેસને ઉકલેવા માટે હિમાચલ પ્રદેશ પોલીસની મદદ લેવાઈ. ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીએ કહ્યું કે કેસનો સુખદ અંત આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ