પડઘો / રાજ્યમાં એક જ દિવસે 1.46 કરોડનું MD ડ્રગ્સ અને 3.4 કિલોનો ગાંજો પકડાયો

 crime branch dog arrested 2 for 1 46 crore md drugs in gujarat ahmedabad rajkot

રાજ્યનું યુવાધન નસાનો શિકાર બની રહ્યુ છે ત્યારે vtvgujarati.comના ઓપરેશન 'ગુજરાત બચાવો' બાદ પોલીસ પણ દરેક અવરજવર ઉપર પોતાની બાજ નજર રાખી રહી છે. અમદાવાદમાંથી રૂા. 1.46 કરોડનું MD ડ્રગ્સ ક્રાઈમબ્રાન્ચે ઝડપી પાડ્યુ છે તો વળી રાજકોટમાં પણ 3.4 કિલો ગાંજા સાથે SOG પોલીસે 2 શખ્સની ધરપકડ કરી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ