બિટકોઇન કાંડ / ભરત પટેલનો આપઘાતઃ ક્રાઇમ બ્રાંચ અને સાયબર ક્રાઇમની મદદ લેશે પોલીસ

Crime branch Cyber Crime Police Bitcoin Scandal

શહેરના રાણીપ વિસ્તારમાં એક બ્રોકરે બિટકોઇન મામલે ડીવાયએસપીના ત્રાસથી ઘરમાં ગળાફાંસો ખાઈ કરેલી આત્મહત્યાના ચકચારી કેસમાં પોલીસ ક્રાઇમ બ્રાંચ અને સાયબર ક્રાઇમની મદદ લેશે. બિટકોઈનમાં રોકાણ કરનાર ડીવાયએસપી ચિરાગ પટેલ (સવાણી)ને થયેલા નુકસાનના દબાણથી આત્મહત્યા કર્યાનો ઉલ્લેખ સ્યુસાઇડ નોટમાં બ્રોકરે કરતાં મામલો વધુ ગરમાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ