તપાસ / ગોતાનો કેસ દિવસોમાં ઉકેલનારી ક્રાઈમબ્રાંચ હજુ 2009માં 7 વર્ષની સંગીતાનો રેપ વિથ મર્ડર કેસ ઉકેલી શકી નથી

crime branch can not solved 7 years old sangita rape with murder case till today from 2009

અમદાવાદ ક્રાઇમ બ્રાંચનું નામ પડતાંની સાથે જ મોટા મોટા ગુનેગારોના પસીના છૂટી જાય છે. શહેરમાં જ્યારે કોઇ પણ કેસનો ભેદ ઉકેલવામાં સ્થાનિક પોલીસનો પનો ટૂંકો પડે છે ત્યારે તે કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવે છે. ક્રાઇમ બ્રાંચ ઘણી મહેનત કરીને કેસને સોલ્વ કરી દેતી હોય છે. પરંતુ આજે પણ અમદાવાદમાં કેટલાક એવા કેસ છે જેનો ભેદ ઉકેલવામાં ખુદ ક્રાઇમ બ્રાંચનો પનો પણ ટૂંકો પડી રહ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x