ક્રાઈમ / સુરતના વેપારીની નકલી IPSએ કરી 16 લાખની ઠગાઈ, ફિલ્મી ઢબે 1500 કિમી પીછો કરીને પકડાયો આરોપી

Crime branch arrests fake IPS after 1500 km chase

એક નકલી IPS અધિકારીને મુંબઇના એક વેપારી પાસેથી ગનપોઈન્ટ પર 16 લાખ રૂપિયાની ખંડણી અને પછી તેનું અપહરણ કરવાના કેસમાં મુંબઇ પોલીસે ધરપકડ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ