કાર્યવાહી / ગુજરાતનો આ પ્રકારનો સૌપ્રથમ ગુનો, કુખ્યાત ખંડણીખોર વિશાલ ગોસ્વામીને લઇને ઘટસ્ફોટ

Crime Article 3 2015 guj ctoc Against Vishal Goswami Gang gujarat

કુખ્યાત ખંડણીખોર વિશાલ ગોસ્વામી ગેંગ વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો છે. guj ctoc 2015ની કલમ-3 હેઠળ ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી ગેંગ સામે રાજ્યનો પ્રથમ ગુનો નોંધી ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીઓની ધરપકડ કરી છે. છેલ્લા 6 માસથી જેલમાંથી ચાલતા ખંડણીના નેટવર્કનો પર્દાફાશ થયો. જેલમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને ખંડણીનું નેટવર્કનો ઘટસ્ફોટ થતા જેલના સત્તાધીશો વિરૂધ્ધ પણ ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ