ક્રિકેટ / ટીમ ઇન્ડિયાના આ સ્ટાર ક્રિકેટરે યુટ્યુબર સાથે કરી સગાઈ , જુઓ તસ્વીરો

Cricketer Yuzavendra Chahal shares pictures of his Roka on social media

ટીમ ઇન્ડિયાના સ્ટાર સ્પિનર અને સૌથી મજાકિયા ખેલાડી યુઝવેન્દ્ર ચહલના લગ્ન નક્કી થયા છે, તેમણે સોશ્યલ મીડિયામાં તેમના રોકાની તસવીરો શેર કરીને જાણકારી આપી હતી. ચહલે લખ્યું હતું We said “Yes” along with our families. આ ખુશખબરી આવવાની સાથે જ કે એલ રાહુલથી લઇને હાર્દિક પંડ્યાએ તેને શુભેચ્છાઓ પાઠવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ