મુંબઈ / નાઈટ કર્ફ્યૂમાં સેલેબ્સ કરી રહ્યાં હતાં પાર્ટી, સુરેશ રૈના સહિત 34 પર કેસ, જાણો કોણ-કોણ

cricketer Suresh Raina And Singer Guru Randhawa Among 34 People Arrested In Raid At Mumbai Club

મુંબઇમાં VVIP સેલિબ્રિટીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ક્લબ પાર્ટીમાં કોવિડ ગાઇડલાઇનનું પાલન ન થતા ક્રિકેટર સુરેશ રૈના સહિતના બોલીવુડ કલાકારો સામે ફરિયાદ કરવામાં આવી છે. 

બ્રેકિંગ ન્યૂઝ