ક્રિકેટ / 26 વર્ષના આ ક્રિકેટરને કોરોના પોઝિટિવ આવ્યો, પહેલાં જ આ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો હતો

cricketer solo nqweni tests positive for coronavirus

દક્ષિણ આફ્રિકાની પ્રથમ શ્રેણીના ક્રિકેટર સોલો એનક્વેની ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. લિવર અને કિડની ખરાબ થયા બાદ હવે તેને કોરોના પોઝિટિવ આવ્યો છે. 26 વર્ષીય આ જાણકારી ટ્વિટર પર આપી છે. તે છેલ્લા 1 વર્ષથી ગુલિયન બેરે સિન્ડ્રોમ (GBS) નામની બીમારી સામે લડી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ