ક્રિકેટ / પંત અને ધોનીની સરખામણીની વચ્ચે રિષભનો નવો રેકોર્ડ આવ્યો સામે

cricketer rishabh pant move up in icc test rankings career best 11th rank in the batting list

હાલની વર્લ્ડ રેન્કિંગમાં બેટ્સમેનની લિસ્ટમાં ઋષભ પંત 11મા સ્થાને પહોંચી ગયો છે. ઋષભ પંતના 715 રેટિંગ પોઇન્ટ છે અને તે 700 ભારતીય આંકડાને પાર કરનાર પ્રથમ ભારતીય વિકેટકીપર બેટ્સમેન છે.

બ્રેકિંગ ન્યૂઝ