VIDEO / પુરુષો ઘરનું કામ કરશે તો દરબારીપણું જતું નહીં રહે, હું રોટલી બનાવું તો રવિન્દ્ર ચા બનાવે છે : રિવાબા જાડેજા

cricketer Ravindra jadeja wife rivaba jadeja video viral

જામનગરમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારે રિવાબાએ VTV સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ