વિવાદ / રાજકોટમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને પોલીસ વચ્ચે તકરાર, ઉચ્ચ અધિકારીઓએ મામલો થાળે પાડ્યો, જાણો મામલો

Cricketer Ravindra Jadeja mask controversy Rajkot police

ક્રિકેટર રવિન્દ્ર જાડેજા વિવાદમાં આવ્યા છે. રાજકોટમાં માસ્ક મુદ્દે રવિન્દ્ર જાડેજાને પોલીસે અટકાવતા તકરાર થઇ હતી. રવિન્દ્ર જાડેજા અને રિવાબા જાડેજાએ પોલીસ સાથે ગેરવર્તણૂંક કરી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x